બંધ

જાહેરાતો

જાહેરાતો
શીર્ષક વર્ણન શરુઆતની તારીખ અંતીમ તારીખ ફાઇલ
માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ની કલમ-૪

માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ની કલમ-૪(૧) (ખ) હેઠળ ના પ્રોએક્ટીવ ડિસ્કલોઝર અન્વયે માહિતી મોકલવા બાબત.

29/05/2024 01/05/2025 જુઓ (2 MB)
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫ અંગેના વિવિધ જાહેરનામા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ૨૦૨૫ અન્વયે વિવિધ જાહેરનામા

21/01/2025 18/02/2025 જુઓ (9 MB)
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું

1. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ ફેબ્રુઆરી -૨૦૨૫ અન્વયે મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબત.

2. ચુંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકરતા ઓના તે મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ બાબત.

3. મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવા બાબત.

11/02/2025 18/02/2025 જુઓ (5 MB)
હાડોડ બ્રીજ જાહેરનામું 01/07/2024 31/10/2024 જુઓ (3 MB)
દિવાળી અંગેનું જાહેરનામુ

દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે સૂચના.

23/10/2024 31/10/2024 જુઓ (3 MB)
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ-૧૩૩ હેઠળનું જાહેરનામું. 24/07/2023 24/07/2024 જુઓ (2 MB)
ચૂંટણીનું જાહેરનામું 16/03/2024 06/06/2024 જુઓ (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ ચાર વ્યક્તિ જાહેરનામું (૦૫) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ હથીયાર જાહેરનામું (૦૧) (4 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ સરકારી વાહન જાહેરનામું (૧૨) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ સરકારી રેસ્ટ હાઉસ જાહેરનામું (૧૧) (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ વાહન જાહેરનામું (૦૩) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ લોભ લાલચ જાહેરનામું (૧૬) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ લાઉડ સ્પીકર જાહેરનામું (૦૭) (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ મુદ્રણ જાહેરનામું (૦૬) (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ પ્રતિબંધિત કૃત્યો જાહેરનામું (૧૪) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ પોસ્ટરો જાહેરનામું (૦૨) (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ ધાર્મિક સ્થળોનો ઉપયોગ જાહેરનામું (૧૫) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ દારૂ હેરાફેરી જાહેરનામું (૧૦) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ તિક્ષ્ણ હથિયાર જાહેરનામું (૦૯) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ એસ.એમ.એસ. જાહેરનામું (૧૩) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ ઉમેદવારીપત્ર જાહેરનામું (૦૪) (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ નશાબંધી જાહેરનામું (૧૦(૦૧) ) (2 MB)
મતદાન દિવસના જાહેરનામાં 01/05/2024 07/05/2024 જુઓ (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ મતદાનના દિવસે વાહનોનો ઉપયોગ જાહેરનામું (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ ડ્રાય ડે જાહેરનામું (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ ૨૦૦ મીટર જાહેરનામું (2 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ ૧૦૦ મીટરની ત્રીજ્યા જાહેરનામું (3 MB) લો.સ.સા.ચૂં. – ૨૦૨૪ ૪૮ કલાક જાહેરનામું (2 MB)
આવશ્યક સેવાઓ માટે ફોર્મ નંબર 12D ગેરહાજર મતદારો
આવશ્યક સેવાઓ માટે ફોર્મ નંબર 12D ગેરહાજર મતદારો
12/04/2024 17/04/2024 જુઓ (187 KB)
ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ

તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધમાં નામ.સુપ્રિમ કોર્ટના હુકમ તથા ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મુકવા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવા બાબત

16/10/2023 14/12/2023 જુઓ (337 KB)