• સાઇટનો નકશો
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

શિક્ષણ

અરજદાર આ સેવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ તમામ એપ્લિકેશન સામાન્ય સેવા પોર્ટલ એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી અને એપ્લિકેશન માટે કૃપા કરી ડિજિટલ ગુજરાત પોર્ટલની વિગતો જુઓ. ઓનલાઇન અરજી અંગે કોઈ પણ પ્રશ્ન માટે તમે ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર ડિજિટલ ગુજરાત હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો.

  • ઉચ્ચ શિક્ષણ યોજના
  • ફેલોશીપ યોજના
  • સંશોધન શિષ્યવૃત્તિ
  • સરકારી કોલેજોના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ
  • ઇ.બી.સી. ફીઝ એજેસ્પન યોજના
  • યુદ્ધ વિરામ યોજના

મુલાકાત: https://digitalgujarat.gov.in

જનસેવા કેંદ્ર

સ્થળ : તાલુકો / કલેક્ટરેટ | શહેર : મહિસાગર
ફોન : 18002335500 | મોબાઇલ : 18002335500